ગાંધીધામ – મુન્દ્રા ના પૂર્વ ધારાસભ્ય અને જાહેરજીવન ના સાચાં લોક સેવક, ગરીબોનાં બેલી શ્રી રમેશભાઈ મહેશ્વરી સાહેબે સુંદરપુરીના સાવ છેવાડાના અંત્યોદય બાળકો સાથે પતંગ ફીરકી તથા અન્ય સામગ્રી વિતરણ કરી મકરસંક્રાંતિ પર્વની  ઉજવણી કરી. આ ગરીબ પરિવારો ના બાળકો ના મુખ પર નું સ્મિત ખરેખર અતિ આનંદ આપનારું છે. જયારે લોકો ડીજે પાર્ટીઓનુ આયોજન કરે છે ત્યારે સાચા અર્થમા ઉજવણી કેવી રિતે કરવી તેનો ઉદહરણ પુરો પડ્યો છે જેને લોકો 108 નું બિરુદ આપ્યું છે.